fbpx
ગુજરાત

સુરત શહેર માં મનપા પ્રેરિત સ્વૈચ્છિક સંસ્થાઓ ના સંકલન થી પાંચ દિવસીય ઉકાળા મહોત્સવ ૫થી૬ લાખ શહેરીજનો સુધી પહોંચવા નો ઉદેશ

સુરત પહેલું તે જાતે નર્યા વિશ્વ ડોકટર દીને સર્વ સુખીન સન્તુ સર્વે સન્તુ નિરામય સુરત મનપા અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના સંકલન થી પાંચ દિવસીય ઉકાળા મહોત્સવ નો પ્રારંભ ૫થી૬ લાખ શહેરીજનો સુધી પહોંચવા નો સુંદર ઉદેશ
સુરત,મનપા પ્રેરિત ઉકાળા મહોત્સવ મોટાવરાછા પાંચ દીવસીય ઉકાળા મહોત્સવ.માં ૫થી૬ લાખ શહેરી જનો સુધી પહોંચવા નો ઉદેશ
સુરત, મોટાવરાછા, ખોડીયાર નગર ની વાડી તથા નાના વરાછા,ચીકુવાડી, સુર્યકીરણ ખાતે નિયામકશ્રી આયુષ વિભાગ તથા સુરત મનપા દ્વારા પ્રેેરીત સુરત જીલ્લા આયુષ વિભાગ,અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,સહયોગી સંસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ ,તથા મોટાવરાછા ના સ્થાનીક સ્વયં સેવકો , યુનિવર્સલ ફાઉન્ડેશન સહિત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા  શહેરીજનો ના નિરામય આરોગ્ય માટે ઉત્તમોત્તમ સેવા નો પ્રારંભ પાંચ દિવસીય ઉકાળા મહોત્સવ દ્વારા લાખો લોકો સુધી પહોંચવા નો ઉદેશ
ઋતુસંધીજન્ય,કોરોના વાયરસ તથા અન્યવિકારો સામે રક્ષણાત્મક અમૃતપેય ઉકાળાનુ વિતરણ કરવામાં નું સુંદર આયોજન  તા૩૦ થી  રાત્રી થી રજીસ્ટ્રેશન કરવાનુ ચાલુ કર્યુ  ૬૦ હજાર વ્યક્તિઓ ની નોંધણી થઈ
તા ૩૦.૦૬.૨૦૨૦ ના વહેલી સવારે વિતરણ ચાલુ કરાતા ૭૨ હજાર જેટલા લોકો આ અમૃત ઉકાળાપાન  કરવા સોશ્યલ ડિસ્ટન્સ નો આદર કરી આગળ આવી આ આયોજન ને સફળ બનાવ્યુ
ચિકુવાડી વિસ્તાર માં ૩૦ હજાર થી વધુ લોકો એ ઉકાળા નુ અમૃતપાન કર્યુ  આજ રીતે પાંચ દિવસ આ ઉકાળો પીવો જરુરી હોય તે સંદર્ભે  આ આયોજન પાંચ દિવસ  ચાલુ રાખી આ  આજના આંકડા ને લક્ષ્ય મા રાખી ૫ થી ૬ લાખ લોકો આ અમૃતપાન કરી શકે તે હેતુ સુંદર આયોજન
ઉકાળા ઉત્સવ ને પાંચમે દિવસે વધામણા કરવામં આવશે. આ ઉમદા કાર્ય  પાછળ એક સુંદર ઉદેશ સમગ્ર ગુજરાત માં ધનવંતરી ની આ રીતે  આરાધના થશે  સૌનું આરોગ્યપ્રદ જીવન ઇમ્યુનિટી વધે તે માટે લાખો શહેરીજનો સુધી આરોગ્યપ્રદ ઉકાળાનું પાન પાંચ દિવસ નિયમિત કરી શકે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને મનપા નું સુંદર સંકલન જોવા મળ્યું
Follow Me:

Related Posts