fbpx
ગુજરાત

સુરત કોર્પોરેટર ભરત મોના પર ફાયરિંગ કેસ

સાથીઓએ ગોળીબાર કરાવ્યાની ચર્ચાહત્યાના ઇરાદે કરાયેલા ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર ભરત મોનાનું મૌન પોલીસને અકળાવી  છે. આ હુમલા કરનારા અને કરાવનારા સુધી પહોંચવા માટે પોલીસ ભરત મોનાની પ્રકૃતિનો અભ્યાસ કરી રહી છે. જમીન વિવાદ ઉપર અંગત કારણોસર થયેલા ઝઘડા પોલીસ તપાસનો મુદ્દો બન્યા છે. આ તપાસ ભરવાડ અને ગઢવી યુવક ફરતે કેન્દ્રિત થઇ છે. ભરત મોનાના એક સમયના સાથી એવા આ યુવકોએ કોઇક ખટરાગમાં પાઠ ભણાવવા ફાયરિંગ કરાવ્યાની વાત બહાર આવી છે.
ભાજપના નગર સેવલ ભરત મોના વઘાસિયા ઉપર કરાયેલુ ફાયરિંગ શહેર અને સવિશેષ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યું છે. ભરત મોના હુમલો કરનાર અને કરાવનાર અંગે કોઇ સચોટ વાત કરી રહ્યા નથી, કોઇ નક્કર માહિતી તેમની પાસેથી પોલીસ મેળવી શકી નથી. ભરત મોનાનું આ મૌન તપાસની દિશા નક્કી કરવામાં બાધક સાબિત થયુ છે. વરાછાના પોલીસ ઇન્સપેક્ટર સાથે મિટિંગ કરી ઘરે જવા નિકળ્યા ત્યારે જ કરાયેલુ ફાયરિંગ હુમલાખોરોની નિયત સ્પષ્ટ કરનારુ છે. એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાજરી વચ્ચે સુરત પોલીસે તપાસ માટે ૮ ટીમ બનાવી છે. સીસી ટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્લેલન્સના

Follow Me:

Related Posts