fbpx
ગુજરાત

સુનિતા યાદવનો નવો વિવાદ કહયું જીવતી રહીશ તો ફૌજી બનીને ફરી આવીશ

થોડા દિવસ અગાઉ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ વિવાદનું રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં ફરતુ થતા લોકોમાં ક્્યાંક સહાનુભૂતિ તો ક્્યાંક રોષ જાેવા મફ્રી રહ્યો છે. રાજીનામાની અટકફ્રો વચ્ચે સુનિતા યાદવ સોમવારે મોડી રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ આવી હતી અને લોકો વચ્ચે પોતાની વ્યથા ઠાલવતી જાેવા મફ્રી હતી. લાઈવમાં સુનિતાએ નામ લીધા વગર આરોપ લગાવતા કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી છે. હું બંદૂકની નોક પર છું.
સુનિતાએ મીડિયા પર આરોપ મુકતા કે, લોકલ મીડિયા સહકાર નથી આપતી. આરોગ્ય પ્રધાન દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહીં. શિસ્તભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.ફેસબુક લાઇવ કરી આરોપ મુક્્યાઆમ આદમી પાર્ટીના નેતા સાથે વાયરલ સેલ્ફી અંગે સુનિતાએ જણાવ્યું હતું કે, મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓફ્રખ છે. મારે આઈપીએસ બનવું છે. જીવતી રહીશ તો આઈપીએસ બનીને લોકોને આ બતાવીશ.
આ તો ખાલી ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે. બધા જ ખુલાસા કરીશ. મીડિયાના લોકોએ મને હેરાન કરી. મારા એફઓપી મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ મારી સાથે નિર્ભયા ૨ થઈ જાત.તેણીએ વધુમાં કે, હું આવતીકાલે પોલીસ કમિશનર કચેરી પહોંચી રાજીનામુ આપીશ અને ફરીથી લાઇવ આવીશ.

Follow Me:

Related Posts