fbpx
ગુજરાત

કોરોના સંકટ ગોંડલમાં સ્વામિનારાયણ મંદિર બંધ

સમગ્ર રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે ગુજરાત રાજ્યમાં વકરતા કોરોના કેસને લઈને ગોંડલમાં આવેલા બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સ્વામિનારાયણ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી ૧૭ જુલાઈ સુધી સ્વામિનરાયણ મંદિર અને દર્શનાર્થી માટે તીર્થધામ ગણાતા અક્ષરદેરીના દર્શન બંધ કરવામાં આવ્યા છે. જાેકે શ્રદ્ધાળુઓ અક્ષર મંદિરમાં બિરાજતા ઠાકોરનજીના ઓનલાઈન દર્શન થઈ શકશે.

Follow Me:

Related Posts