વિધાનસભાની તમામ બેઠકો ભાજપ જીતશેઃ નરહરિ અમી
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણુ થઈ છે. આ મામલે ભાજપના નેતા નરહરિ અમીને પ્રતિક્રિયા આપી હતી. તેઓએ હતુ કે, તેઓ સી.આર. પાટીલને બિન ગુજરાતી માનતા નથી. સી.આર. પાટીલ પાયાના કાર્યકાળ રહ્યા છે. વિધાનસભાની તમામ બેઠકો ભાજપ જીતશે તેવો પણ દાવો નરહરિ અમીને કર્યો છે. ગુજરાતના નવા પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી થતા પ્રધાનમંડળમાં વિસ્તરણની શક્્યતા વધી છે.જીતુ વાઘાણીને પ્રધાન પદે મળે તેવી છે. જીતુ વાઘાણીની પ્રધાન મંડળમાં એન્ટ્રી થતા બે પ્રધાનોની બાદબાકી થઈ શકે છે.તેમ સુત્રો કહી રહ્યા છે.કેબિનેટ સહિત રાજ્યકક્ષાના પ્રધાનોમાં ફેરફાર થઈ શકે છે..પ્રધાનોના નિવાસસ્થાને બંગલાઓ સાફસફાઈ કરવામાં આવી રહી છે..પ્રધાનમંડળના વિસ્તરણમાં પ્રધાનોનો વિભાગ બદલાય તેમ પણ સુત્રો માની રહ્યા છે.
Recent Comments