fbpx
ગુજરાત

જહાજ મંત્રાલયે અંતર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપવા જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કર્યા

પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનથી વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન મળશે મનસુખ માંડવિયા જહાજ મંત્રાલયે ભારત સરકારના અંતર્દેશીય જળમાર્ગને પૂરક,
પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનના માધ્યમ તરીકે
પ્રોત્સાહિત કરવાના દ્રષ્ટિકોણ ને ધ્યાનમાં રાખીને ત્વરિત અસરથી
જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂમાં ત્રણ વર્ષ
માટે આ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)  મનસુખ
માંડવિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કુલ કાર્ગો ટ્રાફિકના માત્ર ૨%નું જ
પરિવહન જળમાર્ગથી થાય છે. જળમાર્ગના શુલ્કને માફ કરવાનો
નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય
જળમાર્ગનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે. પરિવહનનું આ માધ્યમ
પર્યાવરણને અનુકુળ અને સસ્તું હોવાથી તે અન્ય પરિવહન માધ્યમો

Follow Me:

Related Posts