fbpx
ગુજરાત

AMC ની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ દેખાતા ૨૧ હજારનો દંડ કરાયો

શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર  સિક્યુરિટી  ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં ૨૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ  મળ્યા હતાં. માસ્ક વગર ફરનારા લોકો સામે કોર્પોરેશન ૫૦૦ રૂપિયાનો દંડ વસુલી રહી છે.

Follow Me:

Related Posts