fbpx
ગુજરાત

રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને ભાજપા મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને ભાજપા મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

આજે હિન્દુઓ રક્ષાબંધનનો ભાઈ-બહેનના અતૂટ સંબંધનો તહેવાર રક્ષાબંધન ઉજવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી આવાસે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની પત્ની અંજલી રૂપાણીને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ તેમજ ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી હતી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાખડી બાંધવા આવેલી તમામ બહેનો અને રૂપાણી દંપતીએ માસ્ક પહેરીને સાદગીથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

Follow Me:

Related Posts