fbpx
ગુજરાત

મુખ્યમંત્રીએ મૃતકોને ૪-૪ લાખની સહાય જાહેર કરીઃ ઇજાગ્રસ્તોને ૫૦ હજાર

મુખ્યમંત્રીએ મૃતકોને ૪-૪ લાખની સહાય જાહેર કરીઃ ઇજાગ્રસ્તોને ૫૦ હજાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો ર્નિણય કર્યો છે.

Follow Me:

Related Posts