fbpx
ગુજરાત

લોકડાઉન બાદ છૂટછાટો આપી હોવા છતાં જુલાઈમાં રાજ્ય સરકારની રેવન્યૂમાં ઘટાડો

લોકડાઉન બાદ છૂટછાટો આપી હોવા છતાં જુલાઈમાં રાજ્ય સરકારની રેવન્યૂમાં ઘટાડો

જૂનની સરખામણીમાં જુલાઈમાં આર્થિક ગતિવિધિઓ વધારવામાં આવી તેમ છતાં રાજ્ય સરકારની રેવન્યૂમાં ૨૨૫ કરોડનો ઘટાડો જાેવા મળ્યો. જૂનની સરખામણીએ સરકારની રેવન્યૂ જુલાઈમાં ઘટી. પેટ્રોલ અને ડીઝલ પરના ફછ્‌ દ્વારા થતી આવકમાં નોંધપાત્ર વધારો થયો ત્યારે ય્જી્‌ રેવન્યૂમાં જૂનની તુલનાએ જુલાઈમાં આશ્ચર્યકારક ઘટાડો જાેવા મળ્યો.
આ જ પ્રકારે મોટર વ્હીકલ ટેક્સ (સ્ફ્‌) અને પ્રોપર્ટી પરની સ્ટેમ્પ ડ્યૂટી દ્વારા મળતી રેવન્યૂ જુલાઈમાં વધી પરંતુ ઈલેક્ટ્રિક ડ્યૂટીના કલેક્શનમાં ઘટાડો નોંધાયો. માર્ચ ૨૦૧૯થી જુલાઈ ૨૦૧૯ વચ્ચે રાજ્ય સરકારની રેવન્યૂ ૩૦,૭૯૯ કરોડ રૂપિયા હતી. ૨૦૨૦ના આ જ સમયગાળામાં રૂપિયા ૯,૮૩૦ કરોડના ઘટાડા સાથે રેવન્યૂ ૨૦,૯૬૯ કરોડ રૂપિયા નોંધાઈ.
રાજ્ય સરકારમાં રહેલા અધિકારીઓના કહેવા મુજબ, જૂનમાં બાકીના દેવા ચૂકતે કરી દીધા હોવાના કારણે જુલાઈ ૨૦૨૦ની જીય્જી્‌ રેવન્યૂ ઘટી હોય તેવું બની શકે છે. બાકી જુલાઈમાં રેવન્યૂ સામાન્ય હતી. આ જ રીતે ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં માગ નહીં હોવાના કારણે ઘટડો થયો હોઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, “લોકડાઉન અને કોવિડની લાંબાગાળાની અસરના કારણે સરકારની રેવન્યૂમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. નાણાંકીય વર્ષના અંત સુધીમાં રેવન્યૂમાં લગભગ ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે તેવો અંદાજ છે. જીય્જી્‌ની માસિક આવક પણ વિવિધ કારણોસર ઘટી શકે છે. જાે કેંદ્ર સરકાર ઝ્રય્જી્‌નો પોતાનો અમુક હિસ્સો જતો કરે તો રાજ્યની આર્થિક સ્થિતિ સ્થાપિત થઈ શકે છે.

Follow Me:

Related Posts