fbpx
ગુજરાત

સ્કૂલોની જેમ હવે ટેક્નિકલ કોલજો પણ ટ્યૂશન ફી લઇ શકશેઃ સરકારનો નિર્ણય

સ્કૂલોની જેમ હવે ટેક્નિકલ કાૅલેજાે પણ ટ્યૂશન ફી લઇ શકશેઃ સરકારનો નિર્ણય ગુજરાતમાં કોરોનાના કારણે શાળા કોલેજાે બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલી  છે. ત્યારે શાળાઓમાં માત્ર ટ્યુશન ફી લેવાના હાઇકોર્ટના આદેશને પગલે હવે ટેક્નિકલ કોલેજાેમાં પણ ટ્યુશન ફી જ લેવા માટે સરકારે સૂચના આપી છે. જેના પગલે હવે ટેક્નિકલ કોલેજાે પણ વધારાની ફી ના લે તે માટેની સૂચના સંચાલકોને આપવામાં આવશે.
વૈશ્વિક મહામારી કોરોનાના સંજાેગોમાં સાવચેતીના પગલારૂપે શાળા-કોલેજાેના વિદ્યાર્થીઓને હાલ ઘે૨ બેઠા ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવામાં આવી  છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ શાળાઓની જેમ છૈંઝ્ર્‌ઈ હેઠળ આવતી કોલેજાેનું ફીનું માળખું પણ નિયમન સાથે ક૨વા ગુજરાત સ૨કા૨ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે ટેક્નિકલ કોલેજાેની ફી નિયત ક૨તી હ્લઇઝ્રને કોરોનાને લઈને ફીનું મોડલ સ્ટ્રકચ૨ નક્કી ક૨વા માટે સ૨કા૨ દ્વારા પરિપત્ર ઈશ્યુ કરી દેવાતા આગામી દિવસોમાં એફઆ૨સીની તાકીદની બેઠક આયોજિત ક૨વામાં આવેલ છે.
જેમાં રાજ્યની છૈંઝ્ર્‌ઈ હેઠળ આવતી ટેક્નિકલ કોલેજાેનું ફીનું મોડલ સ્ટ્રકચ૨ નિયત કરાશે. કોલેજ સંચાલકોને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓને પ૨વડે તેવું ફીનું સ્ટ્રકચ૨ નક્કી ક૨વામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છેકે, સ્કૂલ ફીના મુદે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપી માત્ર ટ્યુશન ફી સિવાયની ફી નહીં લેવા જણાવેલ છે. તેમજ રાજ્ય સ૨કા૨ અને સંચાલકો વચ્ચે યોજી આ પ્રશ્નનું નિરાક૨ણ લાવવા જણાવેલ હતું.

Follow Me:

Related Posts