fbpx
ગુજરાત

મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની#SAYNOTOFEES સાથે ફી માફી આપવા માંગ

મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની#SAYNOTOFEES સાથે ફી માફી આપવા માંગ  મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે ૧૦ વાગ્યાથી ઈંજટ્ઠઅર્હર્ંકીીજ હેસટેગ સાથે ટિ્‌વટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.
રાજ્યમાં મેડીકલની કુલ ૨૯ કોલેજ છે. જેમાં ૭ સરકારી અને ૨૨ સેલ્ફ ફાયનાન્સ કોલેજાે આવેલી છે. ૨૨ સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં જનરલ ક્વોટાથી લઇને મેનેજમેન્ટ ક્વોટાની બેઠક પર આશરે ૧૪,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૨૨ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ૩ લાખથી લઇ ૧૮ લાખ સુધીની ફી છે.

Follow Me:

Related Posts