દીવમાં ગત સાંજે 6 વાગ્યા થી અવિરત વીજળી ના કડાકા ભડાકા સાથે પવન અને ધોધમાર 5 ઇંચ વરસાદ
દીવમાં ગત સાંજે 6 વાગ્યા થી અવિરત વીજળી ના કડાકા ભડાકા સાથે પવન અને ધોધમાર 5 ઇંચ વરસાદ વરસી ગયો.દીવ ના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળયો સાથે ઊંચાં ઊંચાં મોજાઓ ઉછળી રહ્યા છે.દીવ નો દરિયો ગાંડોતુર થયો.દીવ ની કાપડ બજાર માં પાણી ભરાઈ ગયા.દીવ ની ગલીઓ અને મુખ્ય માર્ગો ના પાકા સ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.દીવ પ્રશાસને માછીમારો ને દરિયા મા જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
Recent Comments