fbpx
ગુજરાત

અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી એ ઋષિભારતીજી નું માર્મિક સાથે નાગરિક ધર્મ મૂળભૂત ફરજો નો સુંદર સંદેશ આપ્યો

અમદાવાદ ના સરખેજ ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતીજી સહિત ના  વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ ની પુરા અદબ સાથે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી ને ઉજવણી કરાયમહા મૂલી આઝાદી  ની મહત્તા દર્શાવતા ઋષિભારતીજી  એ  ગુલામી ના ગૂંગળામણ થી આઝાદી ના ઉજાસ સુધી ની સંઘર્ષ ગાથા નું સુંદર માર્ગદર્શન આપ્યું હતું

સામાજિક સંવાદિતા મૂળભૂત ફરજો રાષ્ટ્રીય એકતા અખંડીતા બધુંત્વ ની ઉંચી અંતર શુદ્ધિ ક્યાં ? આપણી ફરજ શુ ? નાગરિક ધર્મ શુ?  અનેકો સ્વાતંત્ર્ય સેનાની ઓ મહા પુરુષો ક્રાંતિકારી ઓ એ અપાવેલ આઝાદી ની મહત્તા દર્શાવતા ઋષિભારતીજી એ માર્મિક ટકોર સાથે વતન પ્રેમ વફાદારી નો મનનીય સંદેશ આપ્યો હતો
વિદ્વાન શાસ્ત્રી શ્રી ઋષિભારતીજી એ રાષ્ટ્ર ભાવના બધુંત્વ કોમી એકયતા સાથે નાગરિક ધર્મ મૂળભૂત ફરજો અને માર્મિક ટકોર કરતા સહિયારો પુરુષાર્થ સામાજિક સંવાદિતા થી દેશ ની આનબાન ને શાન જાળવીશું ની પ્રતિજ્ઞા નું પઠન કરતા  સુંદર સંદેશ આપ્યો હતો
Follow Me:

Related Posts