fbpx
ગુજરાત

સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૦ ” અંતર્ગત દેશના ટોચના સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરો સુરત ( બીજો ક્રમ ) , અમદાવાદ ( પાંચમો ક્રમ ) , રાજકોટ ( છઠ્ઠો ક્રમ ) અને વડોદરા ( દસમો ક્રમ ) નો સમાવેશ થવા સૌ સફાઈકર્મીઓ , સ્થાનિક વહીવટી તંત્ર અને સૌ નાગરિકોને અભિનંદન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૦ ” અંતર્ગત દેશના ટોચના સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરો સુરત ( બીજો ક્રમ ) , અમદાવાદ ( પાંચમો ક્રમ ) , રાજકોટ ( છઠ્ઠો ક્રમ ) અને વડોદરા ( દસમો ક્રમ ) નો સમાવેશ થવા સૌ સફાઈકર્મીઓ , સ્થાનિક વહીવટી તંત્ર અને સૌ નાગરિકોને અભિનંદન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની “ સ્વચ્છ ભારત અભિયાન ” ની પહેલથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે નવી સકારાત્મક માનસિકતા ઉજાગર થઈ , “ સ્વચ્છ ભારત અભિયાન ” એક જનઆંદોલન બન્યું અને તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે . -.સી.આર.પાટીલ આજે “ સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૦’માં રાજ્યના ચાર શહેરો દેશના ટોચના ૧૦ શહેરોમાં સમાવેશ થયો છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે  સી.આર.પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માત્ર એક અપીલથી આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વછાગ્રહના સંકલ્પને આજે સમગ્ર દેશે ચરિતાર્થ કરવાનું બીડું ઉપાડયું છે . –  સી.આર.પાટીલ પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે , ભાજપા દેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ “ સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૦ ” અંતર્ગત દેશના ટોચના ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરો સુરત ( બીજો ક્ય ) , અમદાવાદ ( પાંચમો ક્રમ ) , રાજકોટ ( છઠ્ઠો ક્રમ ) અને વડોદરા ( દસમો ક્રમ ) નો સમાવેશ થવા બદલ સૌ સફાઈકર્મીઓ , સ્થાનિક વહીવટી તંત્ર અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા .  સી.આર.પાટીલે જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની “ સ્વચ્છ ભારત અભિયાન ” ની પહેલથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે નવી સકારાત્મક માનસિકતા ઉજાગર થઈ , “ સ્વચ્છ ભારત અભિયાન ” એક જનઆંદોલન બન્યું અને તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે . આજે રાજ્યના ચાર શહેરો દેશના ટોચના ૧૦ શહેરોમાં સમાવેશ થયો છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે . પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની માત્ર એક અપીલથી આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વછાગ્રહના સંકલ્પને આજે સમગ્ર દેશે ચરિતાર્થ કરવાનું બીડું ઉપાડયું છે . સ્વચ્છતાની બાબતમાં આજે દેશના અલગ અલગ ક્ષેત્રો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થઈ રહી છે .

Follow Me:

Related Posts