fbpx
ગુજરાત

દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ રૂપાણી

હાઈકોર્ટનાં કડક વલણ બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીની પણ આંખો ખુલી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, “નેતાઓ પણ કોરોનાના નિયમનું પાલન કરે એ નેતાઓની જવાબદારી બને છે. ખોટો સંદેશ ન જાય એ ખાસ જરૂરી છે. દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ.

Follow Me:

Related Posts