fbpx
ગુજરાત

આર્મ્સ એક્ટ્ના બે ગુનામાં નાસતો ફરતો આરોપીને જૂનાગઢ મીરાનગર રોડ કાળવા નદીના પુલ પાસેથી દેશી હાથ બનાવટની ૧ પિસ્ટલ તથા ૧ ખાલી મેગ્જીન સાથે દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે આર્મ્સ એક્ટના બે ગુનામાં નાસતો ફરતો આરોપી કમલેશ ઉર્ફે સાંઇ ચંદરાણી રહે.જૂનાગઢવાળો મીરાનગર થી અક્ષરવાડી તરફ જતા રોડ પરથી પસાર થવાનો છે અને તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ
જે ચોક્ક્સ બાતમી આધારે મીરાનગર થી અક્ષરવાડી તરફ જતા રોડ પર આવેલ કાળવા નદીના પુલ પાસે વોચ રાખેલ અને વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત ઇસમ આવતા જેને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૧ તથા ખાલી મેગ્જીન-૧ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ મુજબ કાર્યવાહી અર્થે સી ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) કમલેશ પ્રતાપભાઇ ચંદરાણી રહે. આર્શીવાદ સોસાયટી, નવી કલેકટર ઓફીસ સામે, જૂનાગઢ

આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-1 તથા ખાલી મેગ્જીન નંગ-1 કિ.રૂ. 30,000/-

પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા:-
(૨) ફિરોઝ હાલા ઉર્ફે લાલો રહે.ચોબારી જી.જૂનાગઢ
(૩) રાજેશ રાજાવત રહે.મધ્યપ્રદેશ.
આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત:-
ધોરાજી પો.સ્ટે. થર્ડ ૨૩૩/૧૪ પ્રોહી કલમ ૧૧૬ (બી),૬૫એ, ૬૫ઇ,૬૬(૧-બી) ,૮૧ મુજબ
બી ડીવી પો.સ્ટે.થર્ડ ૨૧૧/૧૬ પ્રોહી કલમ ૬૬(૧-બી) ૮૫ (૧-૩) મુજબ
જૂનાગઢ તાલુકા પો.સ્ટે સેકન્ડ ૬૭/૧૭ એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ
બી ડીવી પો.સ્ટે. થર્ડ ૧૯૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબ
જેતપુર તાલુકા પો.સ્ટે થર્ડ ૧૪૦/૧૮ પ્રોહી કલમ ૧૧૬ (બી), ૬૫ઇ, ૮૧ મુજબ
જેતપુર તાલુકા પો.સ્ટે થર્ડ ૯૮/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ ,૯૮(૨) મુજબ
જેતપુર તાલુકા પો.સ્ટે થર્ડ ૪૬/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ ,૯૮(૨) મુજબ
સી ડીવી પો.સ્ટે થર્ડ ૧૪૭/૧૪ પ્રોહી કલમ ૧૧૬ (બી),૬૫એ, ૬૫ઇ,૬૬(બી) મુજબ
પાટણવાવ રાજકોટગ્રામ્ય પો.સ્ટે થર્ડ ૧૩૯/૧૭ પ્રોહી કલમ ૧૧૬ (બી), ૬૫ઇ, ૬૬(૧-બી) ૯૮ (૧) મુજબ
સી ડીવી પો.સ્ટે થર્ડ ૧૦૬૨/૨૦ પ્રો.હી કલમ ૬૬(૧-બી) મુજબ
બી ડીવી પો.સ્ટે ફ.૧૦/૧૬ આઇ.પી.સી કલમ ૧૧૪,૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨) જી.પી.એકટ
૧૩૫ મુજબ
સી ડીવી પો.સ્ટે ૧૧૫૪/૨૦ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.

જૂનાગઢ તાલુકા પો.સ્ટે ૦૯૪૮/૨૦ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ જી.પી.એકટ કલમ ૧૩૫આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી આર્મ્સ એક્ટના બે ગુનામાં નાસતો ફરતો ઇસમને એક પીસ્ટલ તથા એક ખાલી મેગ્જીન મળી
કુલ કિ.રૂ. 30,000/- નો મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા
પો.હેડ.કોન્સ. એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, સામતભાઇ બારીયા તથા પો.કોન્સ. મજીદખાન હુશેનખાન,
અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, રવિભાઇ ખેર, ભરતસિંહ સિંઘવ,
શૈલેન્દ્રસિંહ સિસોદીયા, પરેશભાઇ ચાવડા, રવીરાજ વાળા, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ
બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

Follow Me:

Related Posts