fbpx
ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી, જાણો કારણ અને હવે ક્યારે થશે ચૂંટણીઓ ?

રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કર્યું જાહેરનામું  રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદ્દતપૂર્ણ થતી હોવાના કારણે નવેમ્બર-૨૦૨૦ માસમાં યોજવાની થતી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરતાં રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ આગામી ત્રણ માસ સુધી સુધી મુલત્વી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે અને ત્રણ માસ બાદ મહામારીની પરિસ્થિતીની પુન: સમીક્ષા કરી ચૂંટણી યોજવા નિર્ણય કરેલ છે

Follow Me:

Related Posts