fbpx
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ નોરતાથી ખુલશે: ફકત ઓનલાઈન બુકીંગ

ગુજરાત અને દેશમાં જબરુ આકર્ષણ સર્જનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ નોરતાથી ફરી ખુલશે. જો કે તેમાં સ્થળ પર કોઈ પણ પ્રકારની ટિકીટ મળશે નહી પણ ઓનલાઈન બુકીંગ જ થશે. રોજ 2500 પ્રવાસીઓને રોજ મંજુરી મળશે અને 193 મીટરના લેવલ સુધી 500 પ્રવાસીઓને જ મંજુરી મળશે. જે બે કલાકના સ્લોટમાં પ્રવેશ હશે તે સમયે જ પ્રવેશ મળશે.

Follow Me:

Related Posts