fbpx
ગુજરાત

બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ એનસીબીએ ગાંધીનગર એફએસએલની મદદ માગી

અભિનેત્રીઓ સહિત ૧૫ સ્માર્ટફોન ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ એનસીબીએ ગાંધીનગર એફએસએલની મદદ માગી હોવાની વિગતો સામે આવી રહી છે. એનસીબીએ ચર્ચામાં આવેલી અભિનેત્રીઓનાં તેમજ અન્ય મળીને ૧૫ સ્માર્ટફોન ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે.
જણાવવું કે દીપિકા, શ્રદ્ધા, રકુલપ્રીત સિંહના મોબાઇલ ફોન એનસીબીએ જપ્ત કર્યા હતા અને મોબાઇલ ફોનમાંથી તમામ ડેટા મેળવવા માટે મુંબઇ એનસીબીએ ગાંધીનગર હ્લજીન્ની મદદ માગી છે જે આધારે હવે ગાંધીનગરની હ્લજીન્ ટીમ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે.

Follow Me:

Related Posts