fbpx
ગુજરાત

બાળકનું દાદા દાદી સાથે નું મિલન

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતું બોટાદ ચાઈલ્ડ હેલ્પ લાઈન માં કાલે મોડી રાત્રે એક ફોન આવેલ. તેમાં એક બાળક લાઠીદળ ગમે રમતું રામપીર ના આખ્યાન માં મળી આવેલ.તેવી ફોન આવત અમારી ટિમ ત્યાં પહોંચી તાપસ કરવામાં આવ્યું.અને CWC, બાળ એકમ, ને પણ આ બાબત ની જાણ કરવામાં આવી.તો તે બાળક ની ઉમર 4 વર્ષ ની હતી.બાળક બોવજ  ગભરાયેલું હતું.ત્યાંથી તે બાળકને લઈ બોટાદ પોલીસ સ્ટેશને બાળકની પોલીસ પોથીમાં નોંધણી કરવી.થોડીવાર પછી જે બાળક ખોયાળે હતું તેના દાદા-દાદી ખોયેલ બાળક અને તેના માતા ની રિપોર્ટ લખવા આવેલ.થોડીજ વાર માં તેણે બાળક ને ત્યાં જોયું.તેમને અમારી ટીમ ને કહેવામાં આવ્યું કે આ બાળક અમારું છે.ટિમ દ્વારા બાળક CWC અને બાળ એકમ અને સમાજ સુરક્ષા અધિકારી ઓ ની કમિટી ને બોલવામાં આવી.અને બાળક ના આધાર પુરાવા મંગાવી તેમને તેનું બાળક સોંપવામાં આવ્યું.

Follow Me:

Related Posts