fbpx
ગુજરાત

દીવ માં દિન દહાડે એક મકાન માં લાખો ની ચોરી

દીવ માં દિન દહાડે બપોર ના સમય માં એક મકાન માં તસ્કરો એ લખો ની ચોરી કરી છુંમંતર થઈ જતાં દીવ પોલીસે તપાસ આદરી છે દીવ માં ફિરંગી વાડા વેટ ઓફિસ ની પાછળ જ્યોતિ હિરાચંદ પટેલ ના મકાન માં બપોર ના 1 થી સાંજ ના 5 વાગ્યા સુધી માં બે લાખ એશિ હજાર 2,80,000 માં એક હજાર ડોલર પંદર હજાર રોકડા અને સોનું ચોરાઇ ગયેલ છે આ પરિવાર બપોર ના સમય માં કોઈ કારણસર બહાર ગયા ત્યારે જ આ ચોરી થઈ પરિવાર સાંજે ઘરે પરત આવતા ચોરી થયા નું માલૂમ પડતાં દીવ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે દીવ પોલીસે તસ્કરો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે મોટા ભાગ ના ચોરી ના કેસો માં દીવ પોલીસ ને સફળતા મળતી નથી

Follow Me:

Related Posts