fbpx
ગુજરાત

દિવ ગ્રામ પંચાયત અને જીલ્લા પંચાયત ચૂંટણી ને લઈને ઉમેદવારી ફ્રોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો ની ભારી ભીડ જોવા મળી

કોંગ્રસ પાર્ટી તરફ થી એક પણ ફ્રોર્મ ન ભરાતા ભાજપ ગેલ માં આવી ગયું.
હવે ભાજપ ના કાર્યકરો અને ભાજપ સમર્થિત ઉમેદવારો વચ્ચે ચુનાવી,  જન્ગ જામશે.દિવ જીલ્લા અને ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ફ્રોર્મ ભરવાની છેલ્લી તારીખે  ફ્રોર્મ ગ્રામ  પંચાયત  માં 58 અને જીલ્લા પંચાયત માં 23 અને સરપંચ માં 16 ફ્રોર્મ ભરાયા.દિવ માં આવનાર જીલ્લા અને ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ફ્રોર્મ ભરવાની છેલ્લી 21 તારીખે   ફ્રોર્મ ભરાયા મતદાન 8 નવેમ્બરે થશે અને 12  નવેમ્બર ના રોજ ગણતરી થશે.વણાંકબારા ગ્રામ પંચાયત ના વોર્ડ નમ્બર 1/14 માં ફૂલે 14 ફ્રોર્મ ભરાયા.વણાંકબારા ગ્રામ પંચાયત
 મહિલા સરપંચ માં 3 ફ્રોર્મ ભરાયા. સાઉદવાડી ગ્રામ પંચાયત વોર્ડ નમ્બર 1/8 માં ફૂલે 17 ફ્રોર્મ ભરાયા.
 સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ માં 5 ફ્રોર્મ ભરાયા.ભુચરવાડા ગ્રામ પંચાયત વોર્ડ નમ્બર 1/7  માં ફૂલે 15  ફ્રોર્મ ભરાયા..ભૂચરવાડા ગ્રામ પંચાયત સરપંચ માં 6 ફ્રોર્મ ભરાયા.જોલાવાડી ગ્રામ પંચાયત વોર્ડ નમ્બર 1/7  માં ફૂલે 12  ફ્રોર્મ ભરાયા. જોલાવાડી ગ્રામ પંચાયત મહિલા સરપંચ માં   2  ફ્રોર્મ ભરાયા.જ્યારે જીલ્લા ની વોર્ડ નમ્બર 1/7 માં વણાંકબારા માં 3 સીટ માટે 7 ફ્રોર્મ ભરાયા,
સાઉદવાડી 2 સીટ માટે 8 ફ્રોર્મ ભરાયા. ભૂચરવાડા 2 સીટ માટે 6 ફ્રોર્મ ભરાયા. જોલાવાડી 1સીટ માટે 2 ફ્રોર્મ ભરાયા.વણાંક બારા ગ્રામ પંચાયત ની 14 સીટ માટે 7મહિલા અને 7 પુરુષો એ ઉમેદવારી નોંધાવી.
સાઉદવાડી  ગ્રામ પંચાયત ની 7 સીટ માટે 10 મહિલા અને 7 પુરુષો એ ઉમેદવારી નોંધાવી.
ભૂચરવાડા ગ્રામ પંચાયત ની 7 સીટ માટે 7 મહિલા અને 8 પુરુષો એ ઉમેદવારી નોંધાવી.
જોલાવાડી ગ્રામ પંચાયત ની 7 સીટ માટે 5 મહિલા અને 7 પુરુષો એ ઉમેદવારી નોંધાવી.વણાંક બારા ગ્રામ પંચાયત મહિલા સરપંચ ની  સીટ માટે 3 મહિલા અને એ ઉમેદવારી નોંધાવી.
સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ ની  સીટ માટે 5 પુરુષો  એ ઉમેદવારી નોંધાવી.
ભૂચરવાડા  ગ્રામ પંચાયત  સરપંચ ની  સીટ માટે 6 પુરુષોએ ઉમેદવારી નોંધાવી.
જોલાવાડી ગ્રામ પંચાયત મહિલા સરપંચ ની  સીટ માટે 2 મહિલા અને એ ઉમેદવારી નોંધાવી.ચારેય ગ્રામ પંચાયત ની 42 સીટો ઉપર 42 મહિલા  અને 56 પુરુષોએ ફ્રોમ ભર્યાં.મહિલા સરપંચ ની 2 પંચાયતો માં 5 મહિલા ઓએ ફ્રોર્મ ભર્યા
જ્યારે પુરુષ સરપંચ ની 2 પંચાયતો માં 11ફ્રોર્મ ભરાયા.
જ્યારે જીલ્લા પંચાયત  ની 8 સીટો માટે 9 મહિલા અને 14 પુરુષોએ ફ્રોર્મ ભર્યા.

Follow Me:

Related Posts