fbpx
ગુજરાત

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડીયાનું દુઃખદ નિધન

યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતીઃ ગુજરાતી રંગભૂમિના વિખ્યાત કલાકાર એવા નરેશ કનોડીયાનું નિધન થયું છેઃ ઉલ્લેખનીય છે કે તેમના ભાઇ મહેશ કનોડીયાનું પણ બે દિવસ પહેલા જ દુઃખદ નિધન થયુ હતુઃ આમ થોડા દિવસમાં બંને ભાઇઓ અને ગુજરાતી ફિલ્મ જગતની હસ્તીઓએ વિદાય લેતા શોકની લાગણી છવાઇ છે

Follow Me:

Related Posts