fbpx
ગુજરાત

કોંગ્રેસના કાર્યકર્તા ઝડપાયા ૫૭ હજારની રોકડ રકમ સાથે મતદાનની આગલી રાતે અટકાયત

ગુજરાત રાજ્યની કરજણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને આગલી રાતે મતદારો રિઝાવવા લ્હાણી કરેલા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર મિત પટેલ સહિત અય બે સામે કરજણ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ૫૭ હજાર રૂપિયા રોકડા તેમજ વાહન જપ્ત કર્યુ છે.
નોંધપાત્ર છે કે પોલીસની કાર્યવાહી પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ નિવેદન આપતા આક્ષેપ લગાવ્યો કે પોલીસ કોંગ્રેસના કાર્યકરોને બચાવવાની એજન્ટ બની છે. તે અમારા કાર્યકરો પૈસા વેચતા ન હતા. ભાજપના કાર્યકરો પૈસા વેચી રહ્યા છે.

Follow Me:

Related Posts