fbpx
ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓ નું ગર્ભસંસ્કાર એવમ અન્ન પ્રાસન વેદમાતા ના સાનિધ્ય માં સંપન્ન

સુરત વરાછા ભાતવાડી ખાતે ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાભવન સગર્ભા ધાત્રી માતા ઓ નું ગર્ભધાન સંસ્કાર અને અન્ન પ્રાસન સંસ્કાર વિધિ કરાય વૈદિક મંત્રોચ્ચાર સાથે વેદમાતા ગાયત્રી ના સાનિધ્ય કરવા માં આવ્યા હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં દૈવી પ્રતીકો અનુષ્ઠાન મંત્રજાપ સદવાંચન મનન સાત્વિક આહાર જ વિચાર નિર્માણ કરે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન સાથે સગર્ભા ધાત્રી બહેનો ને અવગત  સદવાંચન સાત્વિક આહાર વિહાર થી આદર્શ પ્રફુલ્લિત જીવન દર્શન કરાવતી શીખ સાથે ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો હતો 

Follow Me:

Related Posts