fbpx
ગુજરાત

તદ્દન વિનામુલ્ય ચાલતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબી ખાતે દિવાળી અને નુતનવર્ષ પર્વ નિમિત્તે વેકેશન

તા .૧૩ / ૧૧ / ૨૦૨૦ ને શુક્રવાર થી તા .૧૯ / ૧૧ / ૨૦૨૦ ને ગુરૂવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ સાત દિવસ બંધ રહેશે . ઇમરજન્સી વિભાગ તેમજ પ્રસૃતિ વિભાગ જ ચાલુ રહેશે . હોસ્પિટલના બધા જ કામકાજ તા .૨૦ / ૧૧ / ૨૦૨૦ ને શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થઇ જશે . જેની નોંધ લેવા જાહેર જનતા અનોરોધ છે .

Follow Me:

Related Posts