fbpx
ગુજરાત

એટધીસ ટાઈમ લીડર્સ બુક માં સમાજસેવી નાથાલાલ કાલરીયા નો ૮૩ મો ઇન્ટરવ્યું સંપાદિત કરતા સુભાષભાઈ ડોબરીયા ૧૦૦ પાટીદારો ની સંઘર્ષગાથા “એટધીસ ટાઈમ લીડર્સ”

અમદાવાદ સમગ્ર દેશ દુનિયા માં આપબળે આગળ વધી અનેકો ક્ષેત્રો માં સફળતા મેળવનાર સક્સેસફૂલ રત્નો ના જીવન કવન ને પોતા ની કલમ થી તાદ્રશ્ય કરાવતા લેખક તંત્રી સુભાષભાઈ ડોબરીયા એટ ધીસ ટાઈમ લીડર્સ બુક (૧૦૦ પાટીદાર લીડર્સ સંઘર્ષ ગાથા) શ્રેણી માટે રાજકોટ સ્થિત સમાજ સેવી નાથાલાલ કાલરીયા નો ૮૩ મો ઇન્ટરવ્યું કર્યો શૂન્ય માંથી સર્જન કરવા ની  સાહસવૃત્તિ સદગુણ ના સાગર ઉદ્યમી પરાક્રમી પ્રમાણિકતા ચારિત્રતા સદાચાર ના હિમાયતી સક્સેસફૂલ પાટીદારો ના સંઘર્ષમય જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી શ્રેણી માં મેડિકલ સન્યાસ કેળવણી ઉદ્યોગ વીરપુત્રો વિરાગનાં વૈજ્ઞાનિક શોધસંશોધન કૃષિક્રાંતિ જળક્રાંતિ જીવદયા પર્યાવરણ પ્રકૃતિ સમાજસેવી રાજસ્વી આધ્યાત્મિક સામાજિક સંરચના ઓમાં સુધારાવાદી હુન્નર કૌશલ્ય સહિત અનેકો સિદ્ધિ ઓ ના જનક બનેલ પાટીદાર સમાજ ના મહારત્નો ગીતા ના સૂત્ર “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા જ ધર્મ છે તેમ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતા ૧૦૦ કર્મવિરો નું જીવન કવન  સમસ્ત માનવ સમાજ માટે પથદર્શક બની દીવાદાંડી રૂપ બને તેવા સુંદર ઉદેશ સાથે એટધીસ ટાઈમ લીડર્સ બુક ના લેખક સંપાદક સુભાષભાઈ ડોબરીયા દ્વારા રાજકોટ ના જાણીતા સમાજ સેવી નાથાલાલ કાલરીયા નો ૮૩ મો ઇન્ટરવ્યું કરાયો સમસ્ત પાટીદાર સમાજ એવમ માનવ સમાજ ની આવનાર પેઠીઓ માટે પ્રેરણાત્મક બનેશે ૧૦૦ સક્સેસફૂલ પાટીદારો ની રૂબરૂ કરાવતી જીવન વિકાસ માં ઉત્સાહ પ્રેરક  ક્ષેણી નો ૮૩ મો ઇન્ટરવ્યું સુભાષભાઈ ડોબરીયા દ્વારા સંપાદિત કરાયો 

Follow Me:

Related Posts