fbpx
ગુજરાત

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પચિચય મેળો

સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યુવક-યુવતીઓનો લગ્નોત્સુ

ક પચિચય મેળો. તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ રવિવારે રાજકોટમાં આયોજનઃ કન્યાઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા તા.૧૦-૦૧-

૦૨૧ના રવિવારના રોજ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓનો જીવનસાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસ કાળીપાટ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ સંમેલનમાં ઉપસ્થિત રહેનાર તમામે  સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવીડ-૧૯ના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
આ યુવક-યુવતી જીવનસાથી પરિચય સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક યુવક યુવતીઓએ ફોર્મ જે તે જિલ્લાના ઘટક પ્રમુખ દ્વારા રજૂ કરવાનું રહેશે, ઘટક પ્રમુખે ભરેલાં ફોર્મ નિયત કરેલ ફીની રકમ  સાથે ૨૫-૧૧-૨૦૨૦ સુધીમાં ફેડરેશન મહામંત્રીને જૂનાગઢ ખાતે મોકલવાનાં રહેશે.
જીનવસાથી પસંદગી સંમેલન માટે ફોર્મ/ફી/સહિતની માહિતી માટે ફેડરેશનના
પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતા મો. ૯૪૨૭૫૯૭૯૫૧ અથવા ફેડરેશનના મહામંત્રી લાભશંકરભાઈ મહેતા મોબાઈલ નં. ૯૪૨૭૯૨૨૨૧૧નો સંપર્ક કરવો.
આ ઉપરાંત વિવિધ શહેર-ઘટક પ્રમુખોનો પણ સંપર્ક સાધવો. શ્રી બિપીનભાઈ કે. પંડ્યા મો. ૯૭૧૪૯૫૮૮૨૮ (સોમનાથ), શ્રી જયંતીલાલ ડી. વ્યાસ મો. ૯૪૨૯૯૭૮૯૧૮ (ગોંડલ),
શ્રી દિનેશભાઈ વિનાયકભાઈ પંડિત મો. ૯૩૨૮૦૬૩૦૬૪, ૯૩૨૫૦૬૩૦૬૪ (રાજકોટ)
શ્રી પ્રકાશભાઈ એમ. ભટ્ટ મો. ૯૧૭૩૯૦૪૩૭૨, ૯૪૨૭૨૧૮૨૩૬ (પોરબંદર), શ્રી આરતીબેન મયુરભાઈ પંડ્યા, મો. ૯૪૨૬૧૨૯૪૩૭ (બગસરા), શ્રી પરેશભાઈ ધીરજલાલ પંડ્યા, મો. ૯૯૭૯૮૭૨૭૦૭, ૯૪૨૮૭૯૩૮૭૭ (અમરેલી), શ્રી કૌશિકભાઈ સી. ભટ્ટ, મો. ૯૭૨૬૯૬૪૬૪૬ (ભાવનગર), શ્રીમતી શ્વેતાબેન દીપકભાઈ વ્યાસ મો. ૯૮૨૪૫૨૩૩૬૨, ૯૭૧૪૦૮૮૭૨૦ (વડોદરા), શ્રી હરેશભાઈ ડી. પંડ્યા, મો. ૯૮૭૯૧૩૨૬૯૦, જૂનાગઢ, શ્રી પ્રફુલ્લકુમાર એન. વ્યાસ મો. ૯૪૨૮૭૨૯૨૦૩ (જામનગર), શ્રી અનિલભાઈ ભુરાભાઈ ઠાકર મો. ૯૬૧૯૫૮૦૬૩૦, ૯૫૯૪૬૯૦૭૧૪ (મુંબઈ) શ્રી હિતેષભાઈ જે. પંડ્યા મો. ૭૯૮૪૩૫૨૫૪૦ (ગાંધીનગર)
શ્રી શૈલેષભાઈ ભુપતરાય પંડ્યા મો. ૯૪૨૬૮૦૭૫૨૮ (સુરત), શ્રી શૈલેષભાઈ કે. જોષી મો. ૯૯૦૯૨૯૮૯૦૨ (ઉપલેટા), શ્રીમતી સંદિપાબેન આર. પંડ્યા મો.૯૯૭૯૮૧૩૯૭૨ (ધોરાજી)
શ્રી વિપુલભાઈ જેન્તીલાલ ભટ્ટ મો. ૯૪૨૬૪૪૩૩૧૭ (કેશોદ), શ્રી શૈલેષભાઈ મનુભાઈ જોશી મો. ૯૮૨૪૦૩૧૭૧૩(અમદાવાદ.)
આ જીવનસાથી પસંદગી સંમેલનમાં સહભાગી થનાર કન્યાને રજિસ્ટ્રેશન ફી આપવાની રહેશે નહીં. ઉપરાંત, રાજકોટ સિવાયની ભાગ લેનાર તમામ કન્યાઓને આવવા-જવાનું એસટી ભાડું ફેડરેશન દ્વારા આપવામાં આવશે.
આ જીવનસાથી પસંદગી સંમેલનને સફળ બનાવવા ફેડરેશન પ્રમુખ કિશોરભાઈ મહેતા, ગાંધીનગર ઘટકના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના જનસંપર્ક અધિકારી હિતેષભાઈ પંડ્યા, ફેડરેશન મહામંત્રી લાભશંકરભાઇ મહેતા તથા ફેડરેશનની સમગ્ર ટીમ તથા રાજકોટ ઘટકના પ્રમુખ શ્રી દિનેશભાઈ પંડિત તથા સમસ્ત AGBSના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts