fbpx
ગુજરાત

સુરત ખાતે આહીર સમાજનાં હતભાગી પરિવારને સાંત્‍વના પાઠવતા પરેશ ધાનાણી

થોડા દિવસો પહેલા વડોદરાની વાઘોડીયા ચોકડી નજીક થયેલ ગોઝારા અકસ્‍માતમાં કાળનો કોળીયો બનેલ સુરતના આહીર સમાજના 11 મૃતકોને શ્રઘ્‍ધાંજલિ પાઠવીને પરિવારજનોને વિપક્ષીનેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, બાબુભાઈ રામભાઈ રામ વિગેરેએ સાંત્‍વના પાઠવી હતી.

Follow Me:

Related Posts