fbpx
ગુજરાત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના મેનેજિંગ કમિટી સભ્ય સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ટ્રેડિગ એસોસિએશન ના પ્રમુખ હિમતભાઈ ભાતિયા નું સુરત ખાતે તા૨૫/૧૧/૨૦ ના રોજ દેહાંવસાન

ધી સધર્ન  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના મેનેજિંગ કમિટી સભ્ય સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ટ્રેડિગ એસોસિએશન ના પ્રમુખ હિમતભાઈ ભાતિયા નું સુરત ખાતે તા૨૫/૧૧/૨૦ ના રોજ દેહાંવસાન બાબરા તાલુકા ના નવાણિયા ના હાલ સુરત ખાતે એસ એસ એ સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ એસો ના પ્રમુખ તરીકે સેવારત સ્વ હિંમતભાઈ ભાતિયા કાપડ ઉત્પાદક વેપારી ક્રિશ ફેશન બ્રાન્ડ ના સ્થાપક અનેક વિધ સામાજિક સેવા સંસ્થા માં તેમની દીર્ઘદ્રષ્ટિ ના કારણે એક અદા ના આગેવાન સૌરાષ્ટ્ર ગુજરાત માં ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવે છે પ્રબુદ્ધ વૈચારિક અને વક્તા મિતભાષી અગ્રણી સ્વ હિંમતભાઈ એમ ભાતિયા ઉવ ૬૦ ના અચાનક અવસાન થી સૌરાષ્ટ્ર સુરત ના કાપડ ઉદ્યોગ ને પુરી ન શકાય તેવી ખોટ પડી છે સદગત ની પ્રાર્થના સભા બાબરા તાલુકા ના નવાણિયા ગામે તા૨૭/૧૧/૨૦ ના શુક્રવારે યોજાશે સુરત ને કર્મભૂમિ બનાવી મિતભાષી મિલનસાર સ્વભાવ થી એક મુલાકાત માં ગમે તેના પર અમીટ છાપ છોડતા અગ્રણી ના અચાનક અવસાન થી શોક વ્યાપી ગયો સામાજિક મેળાવડા વ્યસન મુક્તિ શિક્ષણ જેવી અનેકો સેવા માં પ્રોત્સાહન કરતા અગ્રણી ના અવસાન થી શૂન્ય અવકાશ સદગત પરિવાર ને સાંત્વના પાઠવતા રાજસ્વી અગ્રણી સાધુ સંતો કેળવણી રત્નો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સદગત ના પરિવાર પર આવી પડેલ દુઃખદ પ્રસંગે પુષ્પાજંલી અર્પી હતી 

Follow Me:

Related Posts