fbpx
ગુજરાત

ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો ટ્રેન પરિયોજનાની કામગીરીનો પ્રારંભઃ 11 કિ.મી.ના એલવેટેડ રૂટના 10 સ્‍ટેશનો અને રૂટ નિર્માણ માટે ફાયનાન્‍સીયલ બિડ ખોલાયા

ગણાતા સુરતમાં પણ મેટ્રો ટ્રેન પરિયોજના પર કામ શરૂ થઈ ગયું છે. જે માટે ફેઝ-1ના પ્રથમ સેક્શનના 11 કિલોમીટરના એલવેટેડ રુટના 10 સ્ટેશનો અને રૂટ નિર્માણ માટે ફાઈનાન્સિયલ બિડ ખોલવામાં આવી છે. જેમાં સૌથી ઓછી બોલી 779.73 કરોડ રૂપિયાની લાગી છે. જેમાં સદ્દભાવ અને એસપી સિંગલા જૉઈન્ટ વેન્ચરનો નંબર આવ્યો છે. આ બન્ને કંપનીઓએ જોઈન્ટ કંસોર્ટિયમ અંતર્ગત સૌથી ઓછી બોલી લગાવી છે. જ્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાનો કોન્ટ્રાક્ટ મેળવનાર લાર્સન એન્ડ ટૂબ્રો આ દરમિયાન ત્રીજા ક્રમે રહી છે. સુરત મેટ્રો રેલ પરિયોજના સાથે સંકળાયેલા અધિકારીઓ તરફથી મળેલી વિગતો મુજબ માસ રેપિડ ટ્રાંઝીટ સિસ્ટમ અંતર્ગત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ( એ ફાઈનાન્સિયલ બિડ ખોલી. જેમાં અગાઉ ઓક્ટોબર મહિનામાં ટેક્નિકલ બિડ ખોલવામાં આવી હતી. જેમાં કુલ 6 મોટી ઈન્ફાસ્ટ્રક્ચર કંપનીઓ સામે આવી હતી. જેમાંથી એક કંપની ડિસક્વાલિફાય થઈ ગઈ હતી. જ્યારે અન્ય 5 કંપનીઓમાંથી સદ્દભાવ એસપી સિંગલા જોઈન્ટ વેન્ચરે ફેઝ-1ના કામ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી. આખી હવે કોન્ટ્રાક્ટ તેમને જ મળવાની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/