fbpx
ગુજરાત

સુરત પરમાર્થ ટ્રસ્ટ ની અનોખી મુહિમ ૧ લાખ શોર્યપાત્ર વિના મૂલ્યે વિતરણ ૫૦ લાખ શોર્ય પાત્ર નો લક્ષ દૈનિક એક રૂપિયો શહીદ વીર જવાન માટે આપી દેશ પ્રેમ ની મુહિમ ને અભિનંદન પાઠવતા પ્રધાન મંત્રી મોદી

સુરત પરમાર્થ સેવા મિશન ની અનોખી મુહિમ ૭૨ માં પ્રજાસત્તાક દીને એક લાખ ઘરો માં શોર્ય પાત્ર વિના મૂલ્યે વિતરણ સમગ્ર ગુજરાત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ૫૦ લાખ થી વધુ ઘરો માં શોર્ય પાત્ર વિતરણ નો લક્ષ દેશ ની સુરક્ષા કરતા વીર જવાનો માટે પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઇ માંગુકિયા ઉપ પ્રમુખ જીતુભાઇ અનિડા મંત્રી નિકુલ કેટશિયા અને સમગ્ર ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી ઓ દ્વારા સેંનિકો ના હિત માટે શોર્ય પાત્ર માં દૈનિક એક રૂપિયો નાખી દેશ પ્રેમ ની અનોખી મુહિમ ચલાવાય રહી છે દૈનિક એક રૂપિયો દેશ ના વીર જવાનો માટે એકત્રિત કરી લાખો શોર્ય પાત્ર દ્વારા ખૂબ મોટી નિધિ એકત્રિત કરી ડાયરેકટ શહીદ વીર જવાનો ના ખાતા માં જમા કરાવવા ના વિચાર ને ક્રિયાશીલ બનાવ્યો જોત જોતા માં એક લાખ શોર્ય પાત્ર વિતરણ કરાયા કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય કહેવત ને ચરિતાર્થ કરતા પરમાર્થ ટ્રસ્ટ ની દેશ પ્રેમ ની મુહિમ ઘેર કામ ધંધા વેપાર ઉદ્યોગ સ્થળો ઉપર પહોંચી  શોર્ય પાત્ર રાખી દૈનિક એક રૂપિયો નાખી દેશ પ્રેમ વ્યક્ત કરવા ની અનોખી મુહિમ થી  પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ખુશી વ્યક્ત કરી સંસ્થા ને અભિનંદન પાઠવ્યા એક વર્ષ દરમ્યાન ૫૦ લાખ શોર્ય પાત્ર વિતરણ કરવા ના લક્ષ સાથે પરમાર્થ ટ્રસ્ટ ની મુહિમ દ્વારા એક લાખ ઘરો સુધી શોર્ય પાત્ર પહોંચાડતા સ્વંયમ સેવકો માં અનેરો ઉત્સાહ દેશ ભક્તિ ને ઘેર ઘેર પહોંચાડવા નો અભિગમ સર્વત્ર આવકાર પામી રહ્યો છે ગુજરાત ભર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં પરમાર્થ ની પહેલ નો સર્વત્ર સ્વીકાર 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/