fbpx
ગુજરાત

પાટણમાં કોંગ્રેસ નેતાએ વોટ્‌સએપ ગ્રુપમાં કોંગ્રેસ નેતાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યા



પાટણમાં કોંગ્રેસ નેતાની અશોભનીય પોસ્ટ વોટ્‌સએપ ગ્રુપમાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ કોંગ્રેસના વોટ્‌સએપ ગ્રુપમાં એક કોંગ્રેસી નેતાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતા શોભજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે હારીજ તાલુકા પ્રમુખ અનાર ઠાકોરે આ વિવાદિત પોસ્ટ ગ્રુપમાં તરતી કરી છે.

પાટણમાં પીસીસી ટુ પાટણ કરીને એક વોટ્‌સએપ ગ્રુપ ચાલે છે, જેમાં અનેક ધારાસભ્યો, મહિલા અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આજે પાટણ જીલ્લા કોંગ્રેસ શોભજનક સ્થિતિમાં મુકાયું છે. કોંગ્રેસ હારીજનાં તાલુકા પ્રમુખ અનારજી ઠાકોરે કોંગ્રેસનાં વોટ્‌સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂક્યા હતા.

જેના કારણે મોટો હોબાળો જાેવા મળી રહ્યો છે. પીસીસી પાટણ નામનાં વોટ્‌સએપ ગ્રુપ પાટણમાં કોંગ્રેસનું ચાલી રહ્યું છે, તેમાં આ અશ્લીલ વિડીયો પોસ્ટ કર્યો છે. પાટણ કાૅંગ્રેસના ધારાસભ્યો મહિલા અગ્રણીઓ સહિતના આગેવાનો આ ગ્રુપમાં હતા, પરંતુ કોંગ્રેસના જ નેતાએ ગ્રુપમાં નગ્ન વિડીયો નંખાતા ગ્રુપના સભ્યો શોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને ધડાધડ લેફ્ટ થયા હતા. બીજી બાજુ ઘટનાની જાણ થતાં ગ્રુપ એડમીન દ્વારા ગ્રુપને તાત્કાલિક રિમુવ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/