fbpx
ગુજરાત

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટક એલએન્ડટી કંપનીને મળ્યો

કન્ટ્રક્શન અને એન્જીનિયરિંગ કંપનીએ શુ્‌ક્રવારે કહ્યું કે તેમને મુંબઈ- અમદાવાદ હાઈ સ્પિડ રેલ કોરિડોર પરિયોજના માટે ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. જાેકે કંપનીએ કોન્ટ્રાક્ટની માહિતી આપી નથી. પરતુ તેમણે તેને મહત્વપૂર્ણ શ્રેણીનો કોન્ટ્રાક્ટ ગણાવ્યો છે. આ શ્રેણીના કોન્ટ્રાક્ટ એક હજાર કરોડથી લઈને ૨૫૦૦૦ કરોડ સુધીના હોય છે.

કંપનીએ શેર બજારને જણાવ્યું, એલએન્ડટી કંસ્ટ્રક્શન હેવી સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનસે આ કોન્ટ્રાક્ટ હેઠળ તેમને ૨૮ પુલની ખરિદી, નિર્માણ, સંયોજન, પેન્ટ અને પરિવહનનું કામ મળ્યું છે. કંપનીએ કહ્યું કે, તેમણે જાપાનની ની સાથે કન્સોર્ટિયમના માધ્યમથી આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. બીએસઈ પર એલએન્ડટીનો શેર ૦.૫૬ પ્રતિશતના ઘટાડા સાથે ૧૩૩૭.૪૫ પર કારોબાર કરી રહ્યો છે.

આ દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજના છે, મુંબઈ- અમદાવાદના ૫૦૮.૧૭ કિમી લાંબા બુલેટ ટ્રેન કોરિડોરનો ૧૫૫.૭૬ કિમી ભાગ મહારાષ્ટ્રમાં, ૩૪૮.૦૪ કિમી ગુજરાતમાં અને ૪.૩કિમી દાદરા નગર હવેલીમાં છે. આ પરિયોજનાનો ખર્ચ અંદાજે ૧.૧ લાખ કરોડ રૂપિયા છે જેમા જાપાન ઈન્ટરનેશનલ કોઓનેશનલ એજેન્સી ૮૧ ટકા ફાઈનેન્સ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/