અમદાવાદ એલોપેથીના હેલ્થ વર્કર કર્મીઓએ લીધી કોરોના

અમદાવાદમાં એલોપેથી આરોગ્યકર્મી કરતા આયુર્વેદમાં વેક્સિન લેવા વધુ ધસારો જાેવા મળ્યો છે.વેક્સિન માટે આયુર્વેદિક તબીબોનો ધસારો જાેવા મળ્યો છે.આયુર્વેદ તબીબો અને આયુર્વેદ કોલેજના મોટાભાગના સ્ટાફે વેક્સિન લીધી છે. ૮૦ ટકા કરતા વધુ આયુર્વેદ તબીબો વેક્સિન લઈ ચુક્યા છે. આયુર્વેદ કાઉન્સિલના તબીબોએ પણ વેક્સિન લીધી છે અને આયુર્વેદિક વિભાગના તમામ લોકોએ વેક્સિન લેવાની તૈયારી બતાવી છે.
Recent Comments