fbpx
ગુજરાત

વડોદરામાં પોઝિટિવ કેસનો આંક ૨૪૫૨૪ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૨૪૧ થયો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૨૪૫૬૮ ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૨૪૧ પર સ્થિર છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં વધુ ૪૪ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ ૨૩૭૪૯ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૫૭૮ એક્ટિવ કેસ પૈકી ૬૭ દર્દી ઓક્સિજન ઉપર અને ૨૬ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૪૮૫ દર્દીની હાલત સ્થિર છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૪,૫૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૬૪૮, પશ્ચિમ ઝોનમાં ૪૦૩૬, ઉત્તર ઝોનમાં ૪૮૦૯, દક્ષિણ ઝોનમાં ૪૪૭૫, વડોદરા ગ્રામ્યમાં ૭૫૬૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શહેરઃ અકોટા, માંજલપુર, છાણી, આજવા રોડ, વાઘોડિયા રોડ, સમા, તાંદલજા, નવાપુરા, પાણીગેટ, માંડવી, ગ્રામ્યઃ પોર, દશરથ, વાઘોડિયા, થુવાવી, કરજણ સાવલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/