શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૧૩ હજાર ૪૯૩ કરોડની જાેગવાઈ
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩,૪૯૩ કરોડની જાેગવાઈ
- ન.પા., મનપા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ૪૫૬૩ કરોડની જાેગવાઈ
- અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડની જાેગવાઈ
- અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે ૫૬૮ કરોડની જાેગવાઈ
- ૨૦૨૨માં શહેરમાં સૌને ઘર આપવા માટે ૫૫,૦૦૦ આવાસો બનાવાશે, જેના માટે ૯૦૦ કરોડની જાેગવાઈ
- રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે ૫૦ કરોડ ફાળવાયા
Recent Comments