fbpx
ગુજરાત

સુરત ૧૦૦ વાર રક્તદાન કરનાર મનસુખ કસોદરીયા ની વધુ એક મુહિમ વિશ્વ ચકલી દીને ચકલી બચાવો અભિયાન

સુરત શહેર માં ચકલી બચાવો ની મુહિમ વિશ્વ ચકલી દિન ૨૦ માર્ચે ઉજવાય છે ત્યારે મૂળ સોરાષ્ટ્ર માં પાલીતાણા તાલુકા ના નાના એવા ખોખરીયા ગામ ના મનસુખભાઇ કાસોદરિયા કઈક ને કઈક નવીનતમ કરતા રહે છે ૧૦૦ વાર રક્તદાન કરનાર પ્રકૃતિ પ્રેમી મનસુખ કાસોદરિયા ગ્રીન આર્મી સંસ્થા દ્વારા શહેર ના મુખ્ય માર્ગો ઉપર પીપળા વડલા જેવા ઉપકારક વૃક્ષો ઉછેર કરી પર્યાવરણ જીવદયા સ્વચ્છતા અભિયાન રક્તદાન ગરીબ પરિવારો ને રાશન કીટ જેવી અસંખ્ય પ્રવૃત્તિ માં અગ્રેસર રહેતા આવ્યા છે  મનસુખભાઈ કાસોદરિયા એ સુરત શહેર માં આગામી ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિન ની મુહિમ માટે પક્ષી સૃષ્ટિ માટે ચકી માળા અને પક્ષી માટે ચણ ની ડીસ ઘર ની છત ઉપર મુકો નો હદયસ્પર્શી સંદેશ આપ્યો લાખો ની ચકી માટે માળા અને ચણ માટે પક્ષી ડીસ વિતરણ કરી ચકલી બચાવો નું મહા અભિયાન શરૂ કર્યું છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/