કોરોના કેસ વધતા હાર્દિક પટેલે સંયુક્ત દળની બેઠક બોલાવવા માંગ કરી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દરરોજના ૨૦૦૦ની નજીક કોરોનાના કેસનો આંકડો પહોચી ગયો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દેશમાં ગંભીર બની ગઇ છે. ગુરૂવારે રાજ્યમાં કોરોનાના ઓલ ટાઇમ હાઇ ૧૯૬૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસ ૯ હજારની પાર છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યુ, “ગુજરાતમાં આજથી એક વર્ષ પહેલા કોરોના મહામારીની સ્થિતિ જેવી હતી તેવી આજે પણ છે. છેલ્લા પાંચ દિવસથી સતત ૨ હજારની આસપાસ કોરોનાના દર્દી મળી રહ્યા છે. મે પહેલા પણ કહ્યુ હતું, આજે પણ કહું છું કે ગુજરાત સરકાર સંયુક્ત દળની બેઠક બોલાવે, આ વિપરીત પરિસ્થિતિ વિરૂદ્ધ બધા સાથે મળીને લડીયે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments