fbpx
ગુજરાત

સુરતઃ ૯૧ વર્ષના દાદાએ ૮ દિવસ સુધી ઓક્સિજન પર રહી કોરોનાને માત આપી

સુરતના ૯૧ વર્ષીય સુભાષભાઈ ડાહ્યાભાઇ ઝવેરી છેલ્લા દસ દિવસથી મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં એડમિટ હતા. ૪૦% કોરોના હતો આઠ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે સાજા થઇ હોસ્પિટલમાંથી રજા આપી. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો ૬ હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૯૦ નવા કેસ નોંધાયા છે અને ૨૭૪૮ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

શહેરો પછી હવે ગામડાઓમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હવે ૩૪ ટકા નવા કેસો નાના શહેરો અને ગામડાઓમાં આવી રહ્યાં છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૩, સુરત શહેરમાં ૨૨, રાજકોટ શહેરમાં ૫, વડોદરા શહેરમાં ૪, સુરત જિલ્લામાં ૩, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં ૨-૨, આણંદ, ભરૂચ,છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં ૧-૧ મળી કુલ ૬૭ દર્દીઓના કોરોનાના ???????કારણે મોત થયા છે. રાજ્યમાં ૫ દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા ૧૧ જૂને ૩૮ દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક ૪૯૨૨એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ ૮૯.૦૪ ટકા થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/