fbpx
ગુજરાત

સુરતમાં શિક્ષિકા પત્નિ સાથેના ઝઘડા બાદ એન્જિનિયર પતિએ આપઘાત કરી લેતા અરેરાટી

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને એન્જિનિયર તરીકે કામ કરતો યુવાન કોરોના મહામારી વચ્ચે ઘરેથી કામ કરતો હતો. જાેકે નવા મકાનને લઈને છેલ્લા કેટલાક સમયથી તેનો પોતાની શિક્ષિકા પત્ની પતિ સાતે ઝઘડો કરતી હતી. જેને લઈને આવેશમાં આવેલા પતિ એ જ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મેચ જવા પામ્યો હતો. જાેકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતમાં સતત આપઘાતની ઘટા બની રહી છે, કેટલાક લોકો કોરોના મહામારીમાં પોતાનો કામ ધંધો છૂટી જતા તો કેટલાક લોકો પોતાના પરિવારનું આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય કેટલાક લોકો કોરોનાકાળમાં ઘરેથી કામ કરતા ઘર્મપરિવારના સભ્યો સાથે કોઈ બાબતે ઝઘડો થતા આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોય છે.

ત્યારે વધુ એક આપઘાતને લઈ ઘટના સામે આવી છે. જાેકે મૂળ ઉત્તર પ્રદેશના વતનીને હાલમાં સુરતના ભેસ્તાન ખાતે આવેલ દીપજ્યોત સોસાયટીમાં રહેતા પોતાના પરિવાર સાથે સંતોષ રામશંકર યાદવ રહેતો હતો. જાેકે, પોતે એન્જિનિયર લઇને મુંબઈની કંપનીમાં કામ કરતો હતો જાેકે કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ઘરેથી ઓનલાઇન કામ કરતો હતો.

જાેકે, સંતોષની પત્ની સુરતના પર્વત પાટિયા નજીક એક ખાનગીમાં શિક્ષિકા તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. જાેકે, પતિ હોવાને લઈને છેલ્લા કેટલાક સમયથી નવા ઘરેને લઈને પતિ પત્ની વચ્ચે દરોજ તકરાર ચાલતી હતી. જાેકે દરરોજની તકરારને લઈને માનસિક રીતે તણાવમાં રહેતા એન્જિનિયર પતિએ ઘરમાં કોઈ નહિ હોવાને લઈને આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/