fbpx
ગુજરાત

વીર નર્મદ દ.ગુજ.યુનિ.માં ૨૫ ટકા ફી રાહત આપવા છાત્ર યુવા સમિતિએ આવેદનપત્ર આપ્યું

કોરોના સંક્રમણ કાળને ધ્યાનમાં રાખીને તમામ લોકોના આવક ઉપર સીધી અસર થઈ છે. તેના કારણે વિદ્યાર્થીઓને પણ આર્થિક રીતે મુશ્કેલી ન પડે તેને માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો કે, યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજાેએ વિદ્યાર્થીઓને ફીમાં ૫૦ ટકાની રાહત આપવા માગ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કોલેજ દ્વારા સંપૂર્ણ ફી લેવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી દ્વારા જે ર્નિણય લેવાયો છે, તે ર્નિણયનો અમલ કોલેજાે દ્વારા કરવામાં આવી રહ્યો નથી. વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે, તમામ કોલેજાે અને ફરી એક વખત ફી બાબતે યુનિવર્સિટી દ્વારા જાણ કરવી જાેઈએ કે,વિદ્યાર્થીઓને ૨૫ ટકા ફીમાં રાહત આપવામા આવે. વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ઊઘરાણી કરવામાં આવી રહી છે. જાે વિદ્યાર્થી કોલેજ સંચાલકો સાથે ૨૫ ટકા ફીમાં રાહત અંગે વાત કરે તો તેમને ધમકાવવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/