fbpx
ગુજરાત

જામનગરમાં વેક્સિન રજિસ્ટ્રેશનના ધાંધિયા, લોકો કરી રહ્યા છે સવાલ

જામનગર શહેરમાં યુવા વર્ગ અને સિનિયર સીટીઝન મોટી સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે. જાેકે રજિસ્ટ્રેશનના હજુ પણ ધાંધિયા જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો ૧૦ દિવસ સુધી વેક્સિનનું રજિસ્ટ્રેશન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ વેક્સિનનો સ્લોટ માત્ર પાંચ મિનિટ જ ખુલ્લો રહેતા અનેક લોકો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. વેક્સિન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા લેધી છે જેના કારણે લોકો અનેક મુશ્કેલી અનુભવી રહ્યા છે.


હાલ રાજ્ય સરકારે આરોગ્ય સેતુ અને કોવિન વેબસાઇટ પર વેક્સિનનું રજિસ્ટ્રેશન ચાલુ છે. જાેકે એક સાથે અનેક લોકો રજિસ્ટ્રેશન કરતા હોવાના કારણે વેબસાઈટ પર ટ્રાફિક જામ થાય છે અને અનેક લોકો રજિસ્ટ્રેશન વિનાના રહી જાય છે.


જામનગર શહેરમાં રજિસ્ટ્રેશન માટે અલાયદુ સેન્ટર મહાનગરપાલિકાએ શરૂ કરવું જાેઈએ. જેથી જે લોકોને રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તેઓ અહીં આવી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/