fbpx
ગુજરાત

ભાડાની ખેંચતાણમાં ટેમ્પો ચાલકે આપઘાત કરી લેતા ચકચાર મચી

કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે બેકાર બનેલા લોકો આપઘાત કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે ટેમ્પો ચલાવી પરિવારનું આર્થિક ભરણપોષણ કરતા યુવાનને આ મહામારીને કારણે કામ ન મળતા થોડા સમયથી કમાઇ શકતો ન હતો. જેના કારણે તેણે ચાર મહિનાથી મકાનનું ભાડું પણ ભર્યું ન હતું. જેના કારણે તે સતત માનસિક તાણમાં રહેતો હતો. જે બાદ તેને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પરી વળ્યું છે.

મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં લક્ષણ નગર ખાતે રહેતો અને ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા જ્ઞાનેસવર જાગનાથ પાટીલ કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી તેનો ટેમ્પો ચલાવી શકતો નહિ હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ બગડી હતી. એક બાજુ પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું હતું. તો બીજી બાજુ જે મકાનમાં રહેતો હતો તેનું ચાર મહિનાનું ભાડું પણ ભર્યું ન હતું. જેને કારણ તે સતત માનસિક તાણમાં રહેતો હતો.

જેને લઈને ગતરોજ ઘરમાં કોઈ ન હતા તે સમયે આવેશમાં આવીને છતના હુક સાથે ગળેફાસો ખાઈને આપઘાત કરી દીધો હતો. જાેકે, આ ઘટનાની જાણ પરિવારને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/