fbpx
ગુજરાત

અલથાણમાં બાથરુમમાંથી વેપારીનો પુત્ર બેભાન અવસ્થામાં મળ્યા બાદ મોતને ભેટતા ખળભળાટ

અલથાણમાં ધોરણ-૧૨ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ટ્રાન્સપોટરના વેપારીનો પુત્ર શુક્રવારની રાત્રે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યાં બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ૩ કલાકની ટૂંકી સારવાર બાદ મોતને ભેટતા પોલીસે મૃત્યુનું સાચુ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ પિતા ૧૪ દિવસ સુધી આઇસોલેશનમાં રહી સાજા થયા બાદ ૩૦મી મેંના રોજ જ ઘરે આવ્યાં હતાં.

મૃતક લલિતના પિતા સુરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, લલિત ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. હાલ બધાને જ માસ પ્રમોશન મળ્યા બાદ લલિત ખૂબ જ ખુશ હતો. ગઈકાલે સાંજે લલિત ઘરના બાથરૂમમાં ગયા બાદ કંઈ અવાજ આવતા એના નાના ભાઈએ બાથરૂમનો દરવાજાે ખખડાવી એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે કોઈ રિસ્પોન્સ ન મળતા બુમાબુમ કરી તમામને ભેગા કરી દીધા હતાં.પડોશીઓએ તાત્કાલિક દોડી આવી બાથરૂમની વેન્ટિલેટરની બારી તોડી એક નાના બાળકને બાથરૂમમાં ઉતારી અંદરથી દરવાજાે ખોલ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/