fbpx
ગુજરાત

સુરતમાં દોઢ વર્ષમાં પોલીસે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી ૯.૧૧ કરોડનો દંડ વસૂલ્યો

સુરતી લાલાઓએ માસ્ક ન પહેરવા મામલે કરોડોનો દંડ ચુકવ્યો જાણીને નવાઈ લાગશે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ ૯.૧૧ કરોડનો દંડ ચુકવ્યો છે.

કોરોના કાળમાં કોરોનાની બીજી લહેર હાઈ પીક પર હતી ત્યારે શહેરીજનો નિયમોના અનેક ફરિયાદો સામે આવી હતી કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં ૫૦૦ રૂપિયાથી લઈ ૧૦૦૦ હજાર દંડ વસુલવામાં આવતો હતો ત્યારે સુરતી લાલાઓએ માસ્ક ન પહેરવા મામલે કરોડોનો દંડ ચુકવ્યો છે જાણીને નવાઈ લાગશે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ ૯.૧૧ કરોડનો દંડ ચુકવ્યો છે.
સુરત મહાનગર પાલિકામાંથી નિયમો ભંગ બદલ વસુલવામાં આવતા દંડના આંકડા સામે આવ્યા છે તેમાં સુરત પોલીસે ૭૮ હજાર ૫૦૮ લોકો પાસેથી ૭.૮૫ કરોડનો દંડ વસુલ્યો છે જ્યારે સુરત મહાનગરપાલિકાએ ૧.૨૦ કરોડનો દંડ વસૂલ્યો છે.

સુરતવાસીઓ કરોડોનો દંડ ચૂકવ્યા બાદ પણ પોતાના જીવનું જાેખમે નિયમોના ધજાગરા ઉડાવતા જાેવા મળ્યા હતા.
માસ્ક ન પહેલા અને દંડ આપવામાં અમદાવાદીઓ પણ ઉણા ઉતરે એવા નથી, જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે. જૂનમાં ૧૦ દિવસામાં ૨૨ હજાર ૩૪૯ લોકો પાસેથી ૨ કરોડ ૨૩ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો બેદરકાર બન્યા હતા. જેને લઈને નિયમનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે. જૂનમાં ૧૦ દિવસામાં ૨૨ હજાર ૩૪૯ લોકો પાસેથી ૨ કરોડ ૨૩ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/