fbpx
ગુજરાત

અમદાવાદ શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરગીરીબાપુ ને કમૉ એપ્લિકેશન ગુજરાત રાજ્ય સેવા સમિતિમા ટ્રસ્ટી તરીકે નિમણૂક થતા અમદાવાદમા સન્માન સમારોહ યોજાયો

અમદાવાદ શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરગીરીબાપુ ને કમૉ એપ્લિકેશન ગુજરાત રાજ્ય સેવા સમિતિમા ટ્રસ્ટી તરીકે નિમણૂક થતા અમદાવાદ મા સન્માન સમારોહ યોજાયો..      

કમૉ એપ્લિકેશન ગુજરાત રાજ્ય સેવા સમિતિ દ્વારા તા.13/6/21 રવિવારે મહારાણા પ્રતાપ જયંતિ ના શુભ દિવસે એનઆર ઇન્સ્યુટીટ ખાતે ગુજરાત રાજ્ય સેવા સમિતિ માં ટ્રસ્ટી તરીકે કુવર ગીરીબાપુ ની નિમણૂક કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબના હસ્તે તેમને હાર,મોમેન્ટ, પાઘડીથી સ્વાગત કરવામાં આવ્યું,ફુલહાર,શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું તથા સંસ્થા નું સાહિત્ય,તુલસી છોડ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું કુંવર ગીરીબાપુ ની સાથે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ જોડાયા તેમાં સ્વપ્નિલસિંહ રાજપુતે કુવરગીરી બાપુને સંસ્થામાં આવકારેલ તથા તેમનું સ્વાગત કર્યું સાથે મિતેશસિંહ રાજપુતે પણ કુવરગીરી બાપુનું સ્વાગત કર્યું તથા ગુજરાત રાજ્ય સેવા સમિતિના રાષ્ટ્રીય સંગઠન મંત્રી હિમાંશુ દેસાઈ અને શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન ના રાષ્ટ્રીય મહામંત્રી મહેશગીરી ગોસ્વામી  તેમજ શંભુદળ ના ગીર સોમનાથ, અમદાવાદ,બનાસકાંઠા,  સુરત,પાટણ,રાજકોટ,ભાવનગર જીલાના તેમજ અમદાવાદ જીલ્લા મહિલાપાખ ના હોદેદારો એ શંભુદળ રાષ્ટ્રીય અધ્યક્ષ    કુવરગીરીબાપુ નુ મોમેન્ટ, તુલસી નો છોડ,પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડીને  જોડાયેલા દરેક કાર્યકર્તા ઓએ સન્માન કરેલ અને તેમને આવકાર્યા અને તેમનું સન્માન કરેલ

Follow Me:

Related Posts