fbpx
ગુજરાત

સુરતના ચલથાણ સૌભાગ્યવતી બહેનો દ્વારા પતિના લાંબા દિઘઁઆયુષ્ય માટે વટસાવિત્રી વ્રત કરવામાં આવેલ

સુરત ના ચલથાણ સૌભાગ્યવતી બહેનો દ્વારા  પતિના લાંબા દિઘઁઆયુષ્ય માટે વટસાવિત્રી વ્રત કરવામાં આવેલ…..

તા.૨૪  જુન જેઠ શુદ પુનમના દિવસે ચલથાણ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ  અને સારથી એવન્યુ સોસાયટી મા સોમેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં  વટસાવિત્રી નિમિતે  સૌભાગ્યવતી બહેનો દ્વારા  પતિના લાંબા દિઘઁઆયુષ્ય માટે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાય 
,સૌભાગ્યવતી બહેનોએ પતિના લાંબા દિઘઁ આયુષ્ય માટે વડનું વિધિસર પુજન અચઁન કરીને વટવૃક્ષ ની પ્રદક્ષિણા કરેલ તેમજ શિવજી તેમજ મા પાવઁતિ ની પુજા કરેલ  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/