fbpx
ગુજરાત

NCCના કેડેટ્‌સ ૨૫ હજાર શુભેચ્છા કાડ્‌ર્સ સેનાના વીર જવાનોને પહોંચાડશે. એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમા તબક્કાનો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત એનસીસીના કેડેટ્‌સ ૨૫ હજાર શુભેચ્છા કાડ્‌ર્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની ૨૨ મી વર્ષગાંઠ ૨૬ જુલાઈએ પહોંચાડશે.ભારતની સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી એનસીસી છાત્રો પ્રદર્શન કરશે રાષ્ટ્ર ભક્તિ ભાવના એક મેં સૌ કે લિયે’ અભિયાનના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા માધ્યમથી ૧૪ લાખ ટિ્‌વટર હિટની સિદ્ધી માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એનસીસી ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યું.

ગુજરાતમાં એનસીસી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. એનસીસી ‘સી’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે. ગુજરાત માં એનસીસી પ્રવૃત્તિઓનો વ્યાપ વધે બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ એનસીસીમાં જાેડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહવાન કર્યું હતું. એક મૈં સો કે લિયે અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક એનસીસી કેડેટ્‌સએ ૧૦૦ સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/